Month: June 2023

અમદાવાદમાં ભારે વરસાદ

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ જામી છે.…

યુક્રેનમાં વેગનરની આર્મી હવે લડશે નહી

રશિયામાં વેગનર સેનાના નિષ્ફળ બળવા પછી રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુધ્ધની રણનીતિમાં ધરખમ ફેરફાર લાવી રહયા છે. વેગનરના વડા યેવગીની પ્રિગોઝિનના સ્થાને ચેચન્યાના કાદિરોવ રમઝાનને મહત્વ આપી રહયા છે. વેગનરના બળવા…

સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસનાએ પુત્રીનું નામ કર્યું રિવીલ

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલાએ પોતાની દીકરીનું નામ રિવીલ કર્યું છે અને નામકરણ સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કપલે પોતાની દીકરીનું નામ કલિન…

ફ્લોપ ફિલ્મો બાદ અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ નું કર્યું એલાન

નિર્માતા સાજિદ નડિયાદવાલા હાઉસફુલ ફ્રેન્ચાઈઝીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યા છે. હાઉસફુલ પોતાના આગામી ભાગ માટે તૈયાર છે, જેનાથી આ ભારતીય સિનેમામાં 5 ભાગ ધરાવતી પહેલી ફ્રેન્ચાઈઝી ફિલ્મ બની…

પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ કર્યો આપઘાત

માત્ર 28 વર્ષિય પાકિસ્તાની સ્ટાર સ્નુકર પ્લેયર અને એશિયન અંડર-21 માં રજતચંદ્ર વિજેતા માજીક અલીએ ગુરુવારના રોજ પંજાબના ફૈસલાબાદ પાસે તેના વતન સમુદ્રી ખાતે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસના જણાવ્યા…

કિમ જોંગ ઉનનું નવું ફરમાન

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાના દેશવાસીઓ માટે નવા-નવા ફરમાન લાગુ કરતો રહે છે. હવે કિમ જોંગ ઉને પોતાના દેશના લોકોને…

રાજકોટમાં CAના વિદ્યાર્થીએ આજી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં આજી ડેમમાં ઝંપલાવીને સીએનો અભ્યાસ કરતા એક યુવકે જીવન ટૂંકાવ્યું છે. આ યુવકે આપઘાત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેના પિતાને મોકલ્યો હતો. આ વીડિયોમાં યુવકે તીનપત્તી…

રાજ્યમાં સરેરાશ 22 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો બીજી…

ખારીવાવ ગામે દીપડો કુવામાં ખાબક્યો

વન વિભાગે કૂવામાં પીંજરું ઉતારી દીપડાને રેસ્ક્યું કર્યો. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના ખારીવાવ ગામે દીપડો કુવામાં ખાબક્યો હતો ગ્રામજનોએ વન વિભાગને જન કરતા હવામાન ઉતારી રેકસ્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો…

મહિલા પોલીસને સાદા વેશમાં ઓળખી ના શક્યો

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોમિયાઓ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાની ફરિયાદો મળતી હોય છે. જેને કારણે મહિલા પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સાદા વેશમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ફતેગંજ…