Author: admin

મેદાનમાં જ પડ્યો બીમારી ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર, તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો

ઈરાની કપમાં મુંબઈનો રેસ્ટ ઓફ ઈન્ડિયા સાથે મુકાબલો થયો હતો. બંને ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ મુંબઈ ટીમનો સ્ટાર ક્રિકેટર શાર્દૂલ ઠાકુરની તબિયત લથડી હતી. શાર્દૂલને…

રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટારે આપી ગિફ્ટ, કહ્યું – ‘આ મારું સપનું હતું, હવે હું ખુશ છું..’

ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ જીતી હતી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ વિરૂદ્ધની બે મેચની ટેસ્ટ સિરિઝ જીતવામાં પણ સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના…

નવલી નવરાત્રી નિમિત્તે આજથી વડોદરાના તમામ માઈ મંદિરોમાં ભક્તજનોની ભીડ

નવરાત્રીના નોરતાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જગતજનની ઉપાસનાના આ પવિત્ર પર્વ નિમિત્તે ઘટસ્થાપન મુહુર્ત સવારે 6.23 વાગ્યા 10.18 સુધીનું છે. જ્યારે પ્રતિપદા તિથિ બપોરે 12.19 સુધી રહેશે.વડોદરા શહેરના…

વલભીપુરમાં રોગચાળો વકર્યો રોજીંદા 450 કેસ નોંધાવા પામ્યા

એક માસમાં ડેન્ગ્યુના 30 થી વધુ કેસ આરોગ્ય કેન્દ્રમાં દર બે-ત્રણ દિવસે ડોક્ટરો બદલાતા દર્દીઓ મુશ્કેલીમાં: મોટાભાગના કેસ રીફર કરાતા હોવાની બૂમ. વલભીપુર શહેરમાં રોગચાળો ફાટી નિકળ્યો હોવાનું જણાયું છે…

રાખો તમારા એવોર્ડ તમારી પાસે, સાઉથના ડાયરેક્ટર આઈફાથી નારાજ

પરોઢના ત્રણ વાગ્યા સુધી એવોર્ડ વિના બેસાડી રાખ્યા. એવોર્ડ નહિ મળ્યાનો રંજ નથી પરંતુ ભારે અંધાધૂંધી અને અપારદર્શકતા સામે રોષ. જાણીતા કન્નડા દિગ્દર્શક હેમંત રાવ આઈફા એવોર્ડના સંચાલકો પર ભારે…

32 કરોડમાં બંગલો વેચનારી કંગનાએ ચાર કરોડની કાર લીધી

નવી કારની આરતી ઉતારતો ફોટો વાયરલ. હજુ તાજેતરમાં જ મુંબઈના પાલી હિલ ખાતે ૩૨ કરોડમાં પોતાનો બંગલો વેચી દેનારી કંગના રણૌતે હવે ચાર કરોડ રુપિયામાં વૈભવી રેન્જ રોવર કાર લીધી…

12 વી ફેઈલની પ્રિકવલ ઝીરો સે શુરૂઆત આ ડિસે.માં આવશે

સર્જક વિધુ વિનોદ ચોપરાની જાહેરાત. વિક્રાંત મેસી અને મેધા શંકરની બહુ વખણાયેલી ફિલ્મ ‘૧૨ વી ફેઈલ’ની પ્રિકવલ ‘ઝીરો સે શુરુઆત’ નામે બની રહી છે. આ ફિલ્મ આગામી ૧૩મી ડિસેમ્બરે રીલિઝ…

વાંચો તમારું 01 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય .

મેષ : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી. વૃષભ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની…

ભારતીય પરિવારોની નાણાકીય સંપત્તિ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકગાળા, જૂન કવાર્ટરમાં પરિવારોની નેટ હાઉસહોલ્ડ વેલ્થ એટલેકે ચોખ્ખી નાણાકીય સંપત્તિ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના ૧૧૫.૯ ટકા સુધી પહોંચી ગઈ છે. આ ઈતિહાસનો સર્વાધિક આંકડો…

બેન્કો દ્વારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ જારી કરવાની માત્રામાં થયેલો વધારો

લિક્વિડિટીની તાણને પહોંચી વળવા દેશની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) જારી કરવાની માત્રામાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં રૂપિયા ૫૬૪૦૦ કરોડની સરખામણીએ સપ્ટેમ્બરના ત્રીજા…