Category: પોરબંદર

જેઓ રામકાર્ય કરશે તેને ભગવાન રામની પ્રાપ્તિ થશે : પૂજ્ય ભાઈશ્રી (LIVE)

જે ભગવાન રામનું કાર્ય કરશે, તેને ભગવાન રામની પ્રાપ્તિ જરૂર થશે. વર્તમાન સમયમાં જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પરવાનગી આપી દીધી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનાં…

પોરબંદરમાં બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટનું 40 લાખના ખર્ચે થયું નવિનીકરણ

પોરબંદરમાં બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટનું 40 લાખના ખર્ચે નવિનીકરણ થયું છે. પોરબંદર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટના ખાતે ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડની નવી ગાઈડ લાઈન મુજબ નવું…

સરકારી કચેરીઓમાં ડો. બાબાસાહેબનો ફોટો મુકવા સરકારનો ઇનકાર કે કાંઈ કાચું બફાયું ?

માત્ર રાષ્ટ્રીય નેતાઓના જ ફોટો મુકાશે !! સરકારના વલણથી એસ.સી./એસ.ટી. સમુદાયમાં રોષની લાગણી તો, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાન નહિ કરવા સમુદાયના નેતાઓનો હુંકાર એક બાજુ ગુજરાત રાજ્યની (ભાજપા) સરકાર ડોક્ટર…

પોરબંદર : શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-૨૦૨૧

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ…

પોરબંદર : રાજકીય સર્વે/ચુંટણીલક્ષી અહેવાલ, મતદારો કોંગ્રેસને, ભાજપને, આમ આદમી પાર્ટીને કે અપક્ષોને સાથ આપશે

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ જાહેર થઇ ગઇ છે અને જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલીકાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર જીલ્લામાં પણ વહીવટીતંત્ર સ્થાનિક…

પોરબંદર : અસંતુષ્ટ ઉમેદવારોએ ભાજપની આબરૂ ને બટ્ટો લગાડ્યો, કાચી યાદી વાયરલ થઇ

પોરબંદરમાં ટિકિટ વાંછુંક અસંતુષ્ટ ઉમેદવારો એ રાજ્યકક્ષાના ભાજપના નેતાઓની શાખ દાવ પર લગાડી દીધી છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલાં જ…

પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ..

સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવાર જાહેર થઈ રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રની ખૂબ મહત્વની માનવામાં આવે છે એવી પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાની બાવન બેઠકમાં કોને ટિકીટ આપવી અને કોને નહીં…

ભરણપોષણ ન ચૂકવનાર આરોપીને ઝડપી પાડયો

પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગુનેગારો પર કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ આહીરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ફેમિલી…

ઘેડ પંથકમાં જીરુંના પાકનું વાવેતર

પોરબંદરના ઘેડ પંથકમાં ચાલુ વર્ષ દરમિયાન ચોમાસાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. અને ઉપરવાસના વિસ્તાર માંથી પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઇ હતી. ઘેડ પંથકમાં ચોમાસુ દરમિયાન હજારો…

માછલી પકડવાની જાળ બનાવવાના વ્યવસાયમાં 2500 થી વધુ લોકોને મળી રહેશે રોજગારી

પોરબંદરમાં માછલી પકડવાની જાળ બનાવવાના વ્યવસાયમાં 2500 થી વધુ લોકોને મળી રહેશે રોજગારી પોરબંદર જિલ્લામાં માછીમારીનો વ્યવસાય મુખ્ય છે અને માછીમારીના વ્યવસાયથી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. પોરબંદર સહિત…