Category: પોરબંદર

પોરબંદર જિલ્લાનાં ખીરસરા ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાનાં ખીરસરા ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી છે.…

પોરબંદર એક દિવસમાં 195 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

પોરબંદર નગર પાલિકા ચૂંટણી-તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકની ઉમેદવારી માટે એક દિવસમાં 195 ફોર્મ ઉપડ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું પોરબંદર તાલુકા પંચાયત માટે 3 અને જિલ્લા પંચાયત માટે 1…

જવાહર નવોદય વિધાલયામાં પ્રવેશ જોગ

પોરબંદર તા.૯, નવોદય વિધાલય સમિતિ દ્રારા ચલાવાતી જવાહર નવોદય વિધાલયોની વર્ષ–૨૦૨૧-૨૨ માટે ધોરણ-૯માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ ૨૪-૦૨-૨૦૨૧ ને બુધવારનાં રોજ ૧૦.૦૦ કલાકે જવાહર નવોદય વિધાલય પોરબંદરમાં લેવામાં…

કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગનું કામ શરૂ : લોકોમાં આનંદની લાગણી

પોરબંદર થી નરસંગ ટેકરી તરફ જતાં માર્ગ પર છેલ્લા બે મહિનાથી કામ બંધ હતું. એક બાજુનો રસ્તો બે ફૂટ જેટલો ખોદી નાખવામાં આવ્યો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહન…

પોરબંદર LCB ટીમે, જિલ્લાના ટોપટેનના ફરાર આરોપીઓ પૈકીના એકને ઝડપી પાડ્યો

બગવદર પોલીસ સ્ટેશનમાં ધાડ, મર્ડર તથા રાજકોટ ગ્રામ્ય ગોંડલ સિટી અને તાલુકા તેમજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ધાડના ગુનામાં નાસતો ફરતો રીઢા આરોપીને ઝડપી પાડયો છે. પોરબંદર…

પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાની ચુંટણીમાં ભાજપના અનેક આગેવાનોના પતા કપાશે

પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાની ર8મી ફેબ્રુઆરીએ યોજાનારી ચુંટણીમાં ભાજપમાંથી 398 જેટલા લોકો ચુંટણી લડવા ઇચ્છુક છે ત્યારે અનેક આગેવાનોના પત્તા કપાશે અને અનેક નવા ચહેરાઓ આવે તેવી શકયતા જણાઇ રહી…

રાષ્ટ્રીયકક્ષાની, રાજ્યકક્ષાની દોડની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને બે ગોલ્ડ મેડલ જીત્યા

પોરબંદર જિલ્લાના પારાવાડા ગામની વિદ્યાર્થીની બહેને દોડની સ્પર્ધામાં હિમાચલ ખાતે બે ગોલ્ડ મેડલ જીતી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરનું નામ દેશભરમાં ગૌરવથી ગુંજતું કર્યું હતું. હિમાચલ પ્રદેશમાં 800મી. ની દોડમાં…

એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે એક શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો

કુતિયાણા નજીક એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે એક શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો હતો. જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધ ના ગુન્હાઓ અટકાવવા માટે એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલને જિલ્લા પોલીસ વડાની સુચનાના…

જળાશયોમાં રહેલ પાણી સિંચાઇ માટે ખેડૂતોને ઉપયોગી નિવડી રહ્યું છે

પોરબંદર જિલ્લામાં શિયાળુ પાક વાવેતર ખેડૂતોએ કર્યુ છે. અને આખર સમયમાં ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઉદભવી છે. ત્યારે પોરબંદરના ઘેડ પંથકમાં નાના મોટા જળાશયો આવેલ છે અને આ નાની મોટી…

પોરબંદરમાં AIDS ના દર્દીઓ માટે કાર્યરત સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ

પોરબંદરમાં વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા ગુજરાત સ્ટેટ નેટવર્ક પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઈડસ માતૃસંસ્થાના 19 મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સી.ડી.એચ.ઓ. ડો . કવિતાબેન દવે,…