Day: 17 May 2024

૦૧ જૂનથી ૩૧ જુલાઇ સુધી દરીયા કાંઠે અવર જવર પર પ્રતિબંધ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલ…

ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટર ફસાયા.

ભારત સહિત એશિયાના દેશોમાં ક્રિકેટ લોકપ્રિય રમતમાંની એક છે. આપણા દેશમાં તો ક્રિકેટને ધર્મ અને ક્રિકેટરોને ભગવાન જેટલો જ દરજ્જો અપાય છે. ત્યારે ભારતીય ક્રિકેટ (Indian cricket)માં ફરી એકવાર ફિક્સિંગનુ…

વ્યાજ દર ઘટવાની શકયતાએ 3500 ડોલરનો ઉછાળો.

અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતા ઓછો વધીને આવતા ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરશે તેવી શકયતા વધુ પ્રબળ બની હતી જેની પોઝિટિવ અસર બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીઝના ભાવ…

કોંગ્રેસ મહાત્મા ગાંધીને અનુસરે છે જેમણે મરતા પહેલા ‘હે રામ’ કહ્યું હતું.

કોંગ્રેસ મહાત્મા ગાંધીના આદેશોનું પાલન કરે છે જેમણે મરતા પહેલા હે રામ કહ્યું હતું તથા વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર ધર્મ વિરોધી હોવાનો આરોપ ખોટો છે તેમ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી…

MDH અને એવરેસ્ટના મસાલાઓ પર વધુ એક દેશમાં પ્રતિબંધ મૂકાયો.

સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી એન્ડ ક્વૉલિટી કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ…

તાલુકા દીઠ નિમણુક કરવામાં આવેલા અધિકારીઓને અપાયું માર્ગદર્શન

પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓને કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-2024 અન્વયે…

મોદીજીનું એજ થયું, ફુગો હતો હવા ઉડી ગઈ

મોદીજીનું પણ એજ થયું!! ભારતની મહાનતામાં ભળીને ભારત જેવા તે દેખાવા લાગ્યા પણ એ અસ્સલ ભારત હતા નહીં એટલે જ્યારે તેના પાપે દેશ અને નાગરિકો આર્થિક ભીંસની ભઠ્ઠીએ ચડ્યા ત્યારે…