Category: પોરબંદર

પોરબંદર : બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા પ્રસિદ્ધ ગાયક પ્રણય રાવલનું સન્માન

પોરબંદરમાં બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા પ્રસિદ્ધ ગાયક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાવાયરસની મહામારીમાં સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી અવારનવાર ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે…

સત્સંગ યોજી રામ મંદિરના નિર્માણ માટે 1,11,495 નીધિ ફંડ એકત્રિત કરાયું

પોરબંદરમાં વલ્લભ સત્તામંડળ દ્વારા અવારનવાર ભજન સત્સંગ કીર્તનનું આયોજન કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા દિવ્ય સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને…

રામાયણ એ દર્પણ છે, જેમાં સ્વયંના દર્શન કરવાના છે : પૂજ્ય ભાઈશ્રી

ભરતના હૃદયમાં પ્રેમરૂપી અમૃતના સમૃદ્રમંથન માટે-પ્રગટ કરવા ભગવાન રામ વનમાં ગયા હતા : પૂજ્ય ભાઈશ્રી શ્રીહરિ મંદિર ૧૫માં પાટોત્સવના પાવન અવસરે સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રી મુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના…

દેશી દારૂના જથ્થા સહિત 38500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાણાવાવના આદિત્યાણા થી લઈ આવેલ દેશી દારૂના જથ્થા સહિત 38500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો પોરબંદર પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ખારવાવાડ…

પોરબંદર કિર્તિ મંદિર પોલિસ દ્વારા ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ એરીયા તથા મોહલ્લા વિઝીટ કરી

પોરબંદર કિર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ એરીયા તથા મોહલ્લા વિઝીટ કરવામાં આવી હતી. આગામી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા…

પોરબંદર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કાર શોધી કાઢી

પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંગે ગુનેગારો પર કડક કાર્યવાહી તથા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરના કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ આહીરના માર્ગદર્શન હેઠળ…

પોરબંદરમાં ગેસના બાટલા પર મતદાન જાગૃતિના સ્ટીકર

પોરબંદરના લોકોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક નવતર પ્રયોગમાં ગેસના સિલિન્ડર પર મતદાન…

તરબુચ અને લીલા નાળિયેર પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી કરાયો નવતર પ્રયોગ

પોરબંદર તા.૧૨, પોરબંદરના લોકોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક નવતર પ્રયોગમાં તરબુચ અને…