Category: જાણવાજેવું

ધરતીના છોરુંની પ્રેમ-મોસમનો ”શ્રાવણી મેળો”

અનાવૃત-જય વસાવડા. શ્રાવણી મેળાના એડિટેડ અંશો થકી લટાર મારીએ કાળચક્ર ફેરવતા અર્થાત ટાઈમ ટ્રાવેલ કરાવી દેતા શબ્દોના મેળામાં! અલકમલક ભેળો થાય, અમે મેળે ગ્યાં’તાં. ગામ ગામ આવી ઠલવાય, અમે મેળે…

Look who died

લૂક હૂ ડાઇડ (Look who died) મેસેજ તમારા વોટ્સેપ પર કે અન્ય સોશ્યલ નેટવર્ક પર આવે તો ચેતતા રહેજો. કોણ મૃત્યુ પામ્યું છે તે જાણવાની જીગ્નાશાને રોકી રાખજો. કેમકે આ…

ઈ-કોમર્સ હબ સ્થાપવા માટે પૂરજોશમાં તૈયારીઓ

દેશમાં ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ (ઈસીઈએચ) સ્થાપવા માટે સરકારે કંપનીઓ પાસેથી દરખાસ્તો આમંત્રિત કરી છે જે સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. કંપનીઓને ડિરેક્ટોરેટ જનરલ આફ ફોરેન ટ્રેડને વિગતવાર દરખાસ્તો સબમિટ…

જન્માષ્ટમીના તહેવારોમાં કૃષિ બજારોમાં મંદીનો માહોલ

નિકાસકારોને પ્રોત્સાહિત કરતી યોજનાઓમાં ફેરફારની તાતી જરૂરિયાત. જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન મીની વેકેશન તેમજ વરસાદી માહોલને કારણે કૃષિ બજારોમાં આવકોના અભાવે સુસ્તીનો માહોલ છવાયો છે. રાજયમાં આ વર્ષે સારો વરસાદ થવા…

ઇઝરાયેલ પર આક્રમણ કરશો તો ખેદાન મેદાન થઇ જશે : ઇરાનને અમેરિકાની સીધી ચેતવણી

એક તરફ કતારમાં અમેરિકા અને તેના સાથી દેશો શાંતિ માટે યત્નો કરે છે ત્યારે ઇરાન-ઇઝરાયેલને નશ્યત કરવા ધમકી આપે છે.વૉશિંગ્ટન : અમેરિકાના એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાન જો…

દિખાવા કમ કરોગે મહેગાઈ કમ નઝર આયેગી.

દોબારા દોબારા-અલતાફ પટેલ નકલી નકલી સા લગને લગા હે યે ઝમાના દિખાવે કા કિતના બઢ ગયા હે ફસાના દેખાડાની ગતિ એટલી ભારી બનતી જાય છે કે તેને કોઈ બ્રેક મારી…

બે ‘લક’ સ્ટોરીઝ

રજનીગંધા-વિભાવરી વર્મા દરવાજો ખોલ્યો તો એક પાતળી સરખી ક્યુટ છોકરી ઊભી હતી : ‘સર, તમારું પાર્સલ છે. પ્લીઝ સહી કરો ને.’ આ જે બે સ્ટોરીઝ છે. એક આકાશની, બીજી અવનિની.…

પસીનાની મહેંક

વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર હજુ તો લગ્નને ત્રણ જ મહિના થયા છે, ને આ જીવ સટોસટની જંગમાં જવાનો ઓર્ડર આવી ગયો! ‘આ પણી પ્રેમિલા હવે પચ્ચીસ વરસની થઇ, તેના લગ્ન…

15 ઓગસ્ટ 1947ની એ ઐતિહાસિક સવારે

સેલિબ્રેશન-ચિંતન બુચ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ગાંધીજીએ કહેલું, ‘સત્તાથી ચેતજો. સત્તા ભ્રષ્ટ બનાવે છે.તેની કૃત્રિમ સુંદરતાના મોહમાં નહીં પડી જતા. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની સાંજ. જવાહર લાલ નહેરુ દિલ્હી ખાતે પોતાના…

સબકુછ બાદમે પેહલે એક અચ્છા ઇન્સાન બનના.

દોબારા દોબારા-અલતાફ પટેલ તું હિદુ બનેગા ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા. (સાહિર) ભલે તમે ડોક્ટર, એન્જીનીઅર, સીએ કે સાયન્ટિસ્ટ બન્યા પણ જો તમારામાં હુમેનીટી ન હોય…