હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણ આવ્યો પલટો વરસાદની આગાહીના પગલે સાપુતારા, શામગહાન સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો.કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી કાળઝાળ ગરમીમાં વરસાદ પડતાં લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.