અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

અફઘાનિસ્તાનમાં ગુરુવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સાંજે 5.55 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદના પૂર્વ દક્ષિણપૂર્વ વિસ્તારમાં હતું.

  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 
  • ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદના પૂર્વ દક્ષિણપૂર્વ વિસ્તારમાં