Category: Entertainment

અજયની સિંઘમ અગેઈનમાં સલમાનનો કેમિયો હોવાની અફવા

સલમાનનો પોલીસ ગણવેશમાં ફોટો વાયરલ. જોકે, સલમાન,અજય કે રોહિત શેટ્ટી દ્વારા આ અફવા વિશે કોઈ ખુલાસો નહિ. અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’માં બીજા કલાકારોના કાફલા સાથે સલમાન ખાનનો પણ કેમિયો હોવાની…

રણવીરનું નસીબ બે ડગલાં આગળ, ડોન થ્રી અભેરાઈ પર ચઢી ગઈ

2025ના મે સુધી ધૂળ ખંખેરાય તેમ નથી. ફરહાન અખ્તરે પોતાની 120 બહાદૂરને અગ્રતા આપતાં રણવીર-કિયારાની ફિલ્મ લટકી પડી. છેલ્લા કેટલાક સમયથી બહુ મોટા અને સારા પ્રોજેક્ટ માટે ફાંફા મારતા રણવીરસિંહનું…

ટાઇગરની લથડતી કારકિર્દીના કારણે તેની ફિલ્મ હીરો નંબર વન અભેરાઇએ

નિર્માતા વાસુ ભગનાની અભિનેતા સાથે કામ કરીને કોઇ જોખમ ખેડવા નથી માંગતો. ટાઇગર શ્રોફની ફિલ્મો એક પછી એક બોક્સ ઓફિસ પર નિષઅફળ જઇ રહી હોવાથી નિર્માતા વાસુ ભગનાનીએ તેની સાથેનો…

અદિતી 400 વરસ જુના મંદિરમાં સિદ્ધાર્થ બિબ્બોજાન સાથે લગ્ન કરશે

અભિનેત્રી ફાઇવ સ્ટોર હોટલ તેમજ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના મુડમાં નથી. મુંબઇ : અદિતી રાવ ગૈદરીએ પોતાના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ બિબ્બાજાન સાથે સગપણ કરી લીધું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર રિંગ ફ્લોન્ટ…

દીપિકા 23 સપ્ટેમ્બરે મુંબઇની હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે

અભિનેત્રી 2025ના માર્ચ સુધી મેટરનિટી લીવ ભોગવશે. દીપિકા પદુકોણ હાલ પોતાના અંગત જીવન માટે ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી તેમજ તે પોતાના નવા…

કાર્તિકે 18 કરોડનો ફલેટ મહિને સાડા ચાર લાખમાં ભાડે આપ્યો

કાર્તિકનો રિયલ એસ્ટેટમાં વધુ એક સોદો.કાર્તિક અને તેની માતાએ ગયાં વર્ષે જુહુમાં આ ફલેટ ખરીદ્યો હતો. કાર્તિક આર્યને મુંબઈના જુહુ એરિયામાં તેનો ફલેટ ભાડે આપી દીધો છે. આશરે ૧૮ કરોડના…

કલ હો ના હો પછી ફરી શાહરુખ, સૈફ સાથે આવશે

એક્શન ફિલ્મનું પ્લાનિંગ હોવાની ચર્ચા.દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ઓફિસમાં બન્ને અભિનેતાઓ સાથે જોવા મળ્યા. શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન રૂપેરી પડદે ફરી સાથે જોવા મળે તેવી સંભાવના છે. બન્ને અભિનેતાઓ…

હૃતિક રોશન અને સબા આઝાદનું બ્રેક અપ થઈ ગયાની ચર્ચા

કેટલાક સમયથી બંને સાથે દેખાયાં નથી. હૃતિકની ગર્લફ્રેન્ડ હોવાના કારણે સબા આઝાદને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઈ ગયું હતું. હૃતિક રોશન અને સબા આઝાદ વચ્ચે બ્રેક અપ થઈ ગયાનું કહેવાય…

કિસ કિસ કો પ્યાર કરુંની સીકવલમાં કપિલ શર્મા રીપિટ થવા અંગે શંકાકુશંકા

કપિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. નિર્માતાએ બીજા ભાગ માટે અક્ષય કુમાર સાથે વાત ચાલતી હોવાનું કહ્યું. કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું’ની સીકવલ બની રહી છે. પરંતુ, તેમાં…

ઈમરાન હાશ્મીની થ્રીલર ફિલ્મનું બજેટ 100 કરોડ નક્કી થયું

મોટાભાગનું શૂટિંગ યુરોપમાં થશે. ફિલ્મમાં સાઉથનો અદિવી શેષ ઈમરાનનો સહકલાકાર હશે, આવતાં વર્ષના અંતે રીલિઝ થશે. ઈમરાન હાશ્મીની ‘જી ટૂ’નું બજેટ ૧૦૦ કરોડ નક્કી થયું છે. આ ફિલ્મ મૂળ તેલુગુ…