Day: 19 May 2024

વર્તમાન પાક વર્ષમાં દેશમાં વિવિધ કૃષિ જણસોનું ઉત્પાદનનું પ્રમાણ નીચું રહ્યું.

દેશમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાના વરતારાને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રાલય અનાજ ઉત્પાદનનો ટાર્ગેટ પણ ઊંચો રાખવા યોજના ધરાવે છે. ૨૦૨૪-૨૫ના ક્રોપ યર (જુલાઈથી જૂન) દરમિયાન અનાજનો ઉત્પાદન ટાર્ગેટ ૩૪…

ચાંદી 4000 ઉછળી રૂ. 90000ને આંબતાં નવો વિક્રમ

વિશ્વ બજાર પાછળ સોના-ચાંદી રાતોરાત સ્પ્રિંગની જેમ ઉછળ્યા સોનું ઉછળી રૂ.૭૬૦૦૦ પાર કરી ગયું ઃ ચાંદી આ વર્ષે અત્યાર સુધીમાં રૂ.૧૭થી ૧૮ હજાર વધીઃ વૈશ્વિક ભાવ પણ ૧૧ વર્ષની ટોચે…

નાયક-ટુ’ ફિલ્મ જેટલી જ સફળ થવાની ચાહકોને ખાતરી

૨૦૦૧ની રાજકીય થ્રિલર નાયકઃધી રિયલ હીરોના ચાહકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ફિલ્મની સીક્વલ નાયક ટુનું કામ ચાલી રહ્યું છે અને અનિલ કપૂર તેમજ રાણી મુખર્જી ફરી તેમની જૂની ભૂમિકા…

અનુષ્કા શેટ્ટીના લગ્ન પ્રભાસ સાથે નહિ, કન્નડ પ્રોડયુસર સાથે?

બાહુબલી સીરીઝ દરમિયાન પ્રભાસ અને અનુષ્કા વચ્ચે ડેટિંગની અફવા ફેલાઈ હતી. બાહુબલીની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી વિશે જે સમાચાર આવ્યા છે તે તેના અને પ્રભાસના ફેન્સને ચોંકાવી શકે છે.…

એક્શન હીરો સિદ્ધાર્થ ક્રિતિ સેનન સાથે લવસ્ટોરી કરશે

યોદ્ધાની નિષ્ફળતા પછી સિદ્ધાર્થને રોમેન્ટિક ફિલ્મ પર મોટી આશા. બોલીવૂડમાં શ્રેષ્ઠ એક્શન હીરો ગણાતો સિદ્ધાર્થ મલ્હોત્રા મેડ્ડોક ઓફિસમાં દેખાતા તે ક્રિતિ સેનન સાથે નવી ફિલ્મમાં સહયોગ કરવાનો હોવાની અટકળો વહેતી…

પરિવાર બેસણામાં ગયો અને તસ્કરો 2.89 લાખના દાગીના ચોરી ગયા

ખેડાના વાટા ફળિયામાં બંધ મકાનના તાળાં તૂટયાં. દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ લોખંડ અને લાકડાની તિજોરીમાં હાથ ફેરો કર્યો. ખેડા શહેરમાં રહેતો વેપારી પરીવાર બેસણામાં ગયો અને તસ્કરો તેમના…

પિતાએ મને ધમકાવી, કહ્યું. ક્યારેય મનમાં આ વાત ન આવે.

“પિતાએ મને ધમકાવી, કહ્યું – ક્યારેય મનમાં આ વાત ન આવે…’ પ્રિયંકા ગાંધીએ જણાવ્યો રસપ્રદ કિસ્સો લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ નેતા…