પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય રોજગાર હિતાર્થે વિસાવાડા ગામ ખાતે મહેર જ્ઞાતિના ભાઈબહેનો માટે વિનામૂલ્ય ડ્રાઈવિંગ તાલીમ કાર્યક્રમ શરુ કરાયો હતી. જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ અને સમસ્ત વિસાવાડા ગામજનો દ્વારા ગ્રામ્ય વિસ્તારના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા મહેર જ્ઞાતિના યુવાન ભાઈ – બહેનોનો તેમની આવડતના આધારે સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે હેતુથી વિના મુલ્ય મોટર કાર ડ્રાઈવિંગ તાલીમ કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ છે.
ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના બેનર હેઠળ મહેર જ્ઞાતિમાં શેક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યાની સાથો સાથ ગ્રામ્ય કક્ષાએ પણ જ્ઞાતિજનોને તેઓની આવડત અનુસાર રોજગારી મેળવી શકે તે બાબતે ગ્રામ્ય રોજગારી કાર્યક્રમનુ ટુકડા – વિસાવાડા અને મિયાણી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારથી કરાયું છે.
આ કાર્યક્રમની શુભ શરૂઆત પૂજય માલદેવ બાપુના છબી સમક્ષ દિપ પ્રાગટાવી સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના ઉપપ્રમુખો – ટ્રસ્ટીઓ – કાર્યકરો તેમજ ગામ આગેવાનો દ્વારા ડ્રાઈવિંગ માટેના તાલીમાર્થીઓને ગ્રીન ફલેગ આપી મોટરકાર ડ્રાઈવિંગ તાલીમ શરૂ કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય રોજગાર હિતાર્થે વિસાવાડા ગામ ખાતે મહેર જ્ઞાતિના ભાઈબહેનો માટે વિનામૂલ્ય ડ્રાઈવિંગ તાલીમ કાર્યક્રમ શરુ કરાયો હતીે. જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ અને સમસ્ત વિસાવાડા ગામજનો દ્વારા ગ્રામ્ય વિસ્તારના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા મહેર જ્ઞાતિના યુવાન ભાઈ – બહેનોનો તેમની આવડતના આધારે સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે હેતુથી વિના મુલ્ય મોટરકાર ડ્રાઈવિંગ તાલીમ કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ છે.
ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના બેનર હેઠળ મહેર જ્ઞાતિમાં શેક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યાની સાથો સાથ ગ્રામ્ય કક્ષાએ પણ જ્ઞાતિજનોને તેઓની આવડત અનુસાર રોજગારી મેળવી શકે તે બાબતે ગ્રામ્ય રોજગારી કાર્યક્રમનુ ટુકડા-વિસાવાડા અને મિયાણી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારથી કરાયું છે.
આ કાર્યક્રમની શુભ શરૂઆત પૂજય માલદેવ બાપુના છબી સમક્ષ દિપ પ્રાગટાવી સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના ઉપપ્રમુખો – ટ્રસ્ટીઓ-કાર્યકરો તેમજ ગામ આગેવાનો દ્વારા ડ્રાઈવિંગ માટેના તાલીમાર્થીઓને ગ્રીન ફલેગ આપી મોટરકાર ડ્રાઈવિંગ તાલીમ શરૂ કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.