જાન્યુઆરી અને જૂન વચ્ચે UPI દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં બાવન ટકાનો વધારો
૨૦૨૪ ના પ્રથમ છ મહિનામાં દેશમાં ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે ૫૨ ટકા વધીને ૭૮.૯૭ અબજ થઈ ગઈ છે. પેમેન્ટ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર ‘વર્લ્ડલાઈન’ એ એક…