દ્રારકા જીલ્લા અંડર ૧૬ ક્રિકેટ ટીમનું રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી અંડર ૧૬ નાં તમામ ખેલાડીઓ તારીખ ૦૨ માર્ચ ૨૦૧૨ ને મંગળવાર ના રોજ સવારે ૯ કલાકે ગુગળી બ્રામ્હણ ક્રિકેટ મેદાન પર પોતાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ એક પ્લાસ્ટીક ફોલ્ડરમાં લઇને પહોંચી જાય તેવી જાણકારી અમારા district Head અબ્દુલ વાહીદ ને મળવા પામી છે, આ વિસ્તારમાં ઘણાં યુવાનો એવા છે કે જેમને ક્રીકેટથી લગાવ છે, મોટા ભાગે આવી પસંદગી કાર્યવાહીની જાણકારી તેઓ સુધી પહોચી નહિ શકવાથી તેઓ આવા ઉમદા લાભથી વંચિત રહી જાય છે આ તકે મોડા પહોચનાર ઉમેદવાર કે ઇછુકનો સમાવેશ નહીવત બરાબર હોય સમયના પાબંદ સાથે ઉપસ્થિત  રહેવું ક્રીકેટ ટીમ અને ખેલાડીના રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો આ છેલ્લો મોકો છે.

ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ 1/9/2004 બાદ હોવી જોઇએ

By admin