તા.18-02-2021 થી સરકારની ગાઈડલાઇન્સ મુજબ ધોરણ 6 થી 8 ના શિક્ષણનો શુભારંભ થઇ ગયો છે ત્યારે ઓખા નગરપાલિકા શાળામા વિદ્યાર્થીઓ ને માસ્ક આપી અને સેનિટાઇસર કરાવી, સંમતિપત્રક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો, આ સાથે શાળા ના આચાર્ય  એમ. ડી. જાડેજા, શિક્ષિકા પૂજા દવે તથા સમગ્ર શિક્ષકગણ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ.

By admin