માતા બનવા જઈ રહી છે દિયા મિર્ઝા, શેર કર્યો બેબી બંપ સાથે ફોટો

અભિનેત્રી દિયા મિર્ઝાએ ગત ૧૫ ફેબ્રુઆરીએ વૈભવ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે હવે એક મોટા સમાચાર આવ્યા છે કે દિયા માતા બનવાની છે. આ અંગે ખુદ દિયાએ એના ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ કરીને આ સમાચાર આપ્યા હતા, દીયા મિર્ઝા. પતિ વૈભવ રેખી અને તેની દીકરી સમાયરા છેલ્લા ઘણા સમયથી માલદીવ્યમાં વેકેશન માણી રહ્યા છે. અહીંની પણ તેણે સુંદર તસવીરો શેર કરી હતી જો કે તેણે અગાઉ શેર કરેલી તસવીરોમાં તેણે બેબી બંપ ફ્લોન્ટ કર્યો ન હતો.

https://www.instagram.com/p/CNIATcpjlOt/?utm_source=ig_web_copy_link