જનચેતના પાર્ટીની ભવ્ય વિજયી શરુઆત, ઉદય શાહની જીત

ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ નગરપાલિકામાં વોર્ડ નંબર ૦૧ માં જનચેતના પાર્ટીના ઉમેદવાર ઉદય ભાઈ શાહની ભવ્ય જીત થઇ છે, આ જીતને સમગ્ર ગુજરાતના પાર્ટી આગેવાનોએ આવકારી છે અને ઉદય ભાઈને અભિનંદન પાઠવ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ઘણી સીટ પર વિજય થવાની વકી હોવાનું પાર્ટી અધ્યક્ષ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું છે