બખરલા તાલુકા પંચાયતમાં ભાજપની પેનલનો વિજય

પોરબંદર તાલુકા પંચાયતની બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તાલુકા પંચાયતની બખરલા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. તાલુકા પંચાયતના ભાજપ પક્ષના ઉમેદવાર લીરીબેન ખુંટી ની ભવ્ય જીત થઇ છે.