કુતિયાણા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ખાતું ખોલાવવું છે ત્યારે ચોટા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન મારુંનો ભવ્ય વિજય થયો છે.

પોરબંદર જિલ્લા પંચાયતમાં બળેજની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. પોરબંદર જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે. અને બળેજ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

By admin