પોરબંદર તાલુકા પંચાયત : ત્રણ બેઠક ભાજપને, એક કોંગ્રેસને ફાળે

પોરબંદર તાલુકા પંચાયતના ત્રણ બેઠક ભાજપને, એક કોંગ્રેસને ફાળે..

પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી શરૂ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયતની અડવાણા, બખરલા, બળેજ, દેગામ સહિતની ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભાજપને ફાળે ગઇ છે. અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.