શ્રીહરિ મંદિરમાં દેવીદેવતાઓના અલગ-અલગ દર્શન

પોરબંદર શહેરમાં સાંદીપની વિદ્યાનિકેતન ખાતે શ્રી હરિ મંદિરમાં બિરાજમાન દેવીદેવતાઓના અવારનવાર અલગ-અલગ દર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં ઋષિકુમારો દ્વારા વધુ એક વખત દેવી-દેવતાઓના શ્રુંગાર દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button