જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીએસસી, બીએડ, બીએબીએડ અંગ્રેજી તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોમર્સ તથા અંગ્રેજી વિષય ધરાવતા શિક્ષકોને જે શાળામાં ઇન્ચાર્જ ની વધારાની જવાબદારી જે સોપાયેલ છે તેમાંથી વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અધરા વિષય વાળા શિક્ષકોને આવા વધારાના ચાર્જ માંથી મુક્ત કરવા તેમજ આચાર્યનું સેટઅપ એ માધ્યમિક વિભાગમાં હોવા છતાં પણ ઘણી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બિન કાયદેસર ચાર્જ અપાયેલ છે જે નિયમ વિરુદ્ધ હોય આથી આ અંગે યોગ્ય કરવા જિલ્લા શાળા સંચાલક મંડળના મંત્રી કરશનભાઇ મોઢાએ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

By admin