મેષ : આપના મહત્ત્વના કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.

વૃષભ : સીઝનલ ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સાસરીપક્ષે મોસાળપક્ષે કામકાજના લીધે દોડધામ જણાય.

મિથુન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત જણાય.

સિંહ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા પ્રવાસ, મિલન-મુલાકાત થવાથી આનંદ ઉત્સાહ અનુભવો.

કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્ત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.

વૃશ્ચિક : આપના કામમાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કરે.

ધન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

મકર : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જૂના સ્વજન સ્નેહિ મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ થાય.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.