દક્ષિણ ભારત તરફથી આવશે વિવિધ ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કોચના ટોયલેટ પાસે બે શંકાસ્પદ ઈસમો વિક્રમ ઉર્ફે લિપો મધુસુદન પ્રધાન અને વિકાસ સંતોષ પ્રધાન પાસેની બેગોમાંથી 12 કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કોચમાંથી બીજો 10 કિલો ગાજો બિનવારસી મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *