નવસારી ફાયરબ્રિગેડે 33 જણાને રેસ્ક્યું કર્યું,બાળકોને સલામત ઉગાર્યા

રસાદી પાણીમાં ફસાયેલ વિવિધ વિસ્તારમાં ફરી મોટેરાં, બાળકોને સલામત ઉગાર્યા

નવસારીમાં શનિવારે આવેલ સવારથી બપોર સુધીમાં 9ઇંચ વરસાદ પડતાં લોકોને તકલીફ ન પડે તે માટે આખો દિવસ ફાયર બ્રિગેડની ટીમ દોડતી રહી હતી. પાણીમાં ફસાયેલ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કિશોર માંગેલાની ફાયરની ટીમ દ્વારા નૈતિક ફરજ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *