ગાયત્રી મંદિર નજીક મહાકાય અજગર મળી આવ્યો

પોરબંદરના જયુબેલીપુલથી ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તે રાત્રીના સમયે 6 ફુટ લંબાઇ ધરાવતો મહાકાય અજગર કયાંકથી ચડી આવતા લોકોએ જાણ કરતા વનવિભાગની ટીમ દોડી ગઇ હતી અને મહામહેનતે રેસ્કયુ કરીને તેને પકડી પાડયો હતો.