ગુજરાત વિધાનસભામાં ૦૮ સીટો માટે પેટાચૂંટણી ચાલે છે ત્યારે તેના પરીણામો ગુજરાત સરકાર માટે સમીક્ષા સમાન નીવડી શકે છે, ઉલ્લેખનીય છે કે આ પરીણામો કેબીનેટ વિસ્તરણ અથવા ફેરબદલ તેમજ બોર્ડ નિગમોમાં નિમણુંકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આપ અગર ગુજરાતી છો અને ચૂંટણી યોજાઈ રહેલી છે તે વિધાનસભા સીટના મતદાર છો તો ab2news ના સર્વેમાં આપનો અભિપ્રાય નોંધાવી શકો છો, અગર તો ગુજરાતી છો અને ab2news ના વ્હાલા વાંચક/દર્શક છો તો પણ આ સર્વેમાં મંતવ્ય આપી શકો છો.

By admin