વિરોધ હોય કે સમર્થન પરંતુ એની અસર ઉભી ના થાય તો એ ન કરવા સારા

Bhargav Joshi

સમર્થન અને વિરોધ આ બંને પરસ્પર વિરોધાભાસી શક્તિ છે અને બંને પોતપોતાની જગ્યાએ અસરકારક હોય છે પરંતુ ઘણીવખત વિરોધ કે સમર્થન બેઅસર પણ બની જતા હોય છે ત્યારે કેવો વિરોધ અસરકાર નીવડે એ જોવા આ વિડીઓ જુઓ, જેને ભાર્ગવ જોશી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આશા છે કે પાઠકો તથા વાંચકોને એ ઉપયોગી નીવડી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાર્ગવ જોશી ગુજરાતના વરીષ્ઠ પત્રકાર છે અને ઘણાં બધા વિષયોમાં એનો ઊંડો અભ્યાસ છે, અનુભવ, સફળતા અને નિષ્ફળતા ઉપર સોશિયલ માધ્યમોમાં એ પોતાની વાત રાખે છે અને આ વિડીયો તેની વિડીઓ લાઈબ્રેરીમાંથી અત્રે મુકવામાં આવ્યો છે તેઓના કેટલાક વિડીઓ હિન્દી-અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં છે તેમાનો આ ગુજરાતી ભાષાનો વિડીઓ એબીટુન્યુઝના વાંચકોને ગમશે….