Day: 1 December 2023

કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ

પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે.…

ભારત 2028માં COP33નું આયોજન કરવા તૈયાર, PM મોદીએ દુબઈમાં મૂક્યો પ્રસ્તાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન PM મોદીએ…

વડોદરામાં ડભોઇ રોડ પર વુડાના બંધ મકાનમાંથી 70 હજારની મતાની ચોરી

વડોદરામાં ડભોઇ રોડ પર આવેલા વુડાના બંધ મકાનને તસ્કરોએ નિસાન બનાવી તિજોરીમાં મુકેલા સોનાના દાગીના અને રોકડા 50 હજાર મળી…

વડોદરામાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે લોન કરાવડાવી કન્સલ્ટન્સી ફીના 22 લાખ નહી ચૂકવી છેતરપિંડી

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સો દ્વારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના કામ માટે 15 કરોડની લોન કન્સલ્ટન્ટ પાસે કરાવી હતી. પરંતુ તેને…

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની પૂર્વ તૈયારીઓ : વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર

કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરી મહિનાની 20 તારીખ પછી સ્થાયી સમિતિમાં રજૂ કર્યા બાદ ફેબ્રઆરી મહિનાની તા.15થી 20 દરમિયાન સભામાં રજૂ કરી…

વડોદરામાં જાહેર સ્થળ પર જુગાર રમતા પાંચ ખેલૈયા ઝડપાયા: 27,870નો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેર નજીક તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આશાપુરી ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી જિલ્લા…

સુરતની એક બે નહીં 40થી વધુ ટેક્સટાઇલ માર્કેટ દ્વારા ફાયર NOC રિન્યૂ કરવામાં આવી નથી

સુરતમાં વર્ષ 2019માં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરના કોમર્શિયલ બિલ્ડીંગમાં પાલિકાના ફાયર વિભાગે કડકાઈ શરુ કરી છે. પાલિકાની આવી કામગીરી છતાં…

સુરત પાલિકાના આવાસના લોકેશન અને ગુણવત્તા સુધરતા આવાસના ફોર્મ મેળવવા લાંબી લાઈનો

સુરત મહાનગરપાલિકા વિસ્તારના જહાંગીરપુરા, વેસુ, ડિડોલી અને ભીમરાડ ખાતે 2388 આવાસ બનાવવામાં આવશે, આવાસ લેવા માટે ઉતાવળા બન્યા છે. પાલિકાના…

દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય…