ભાજપમાં સગાવાદ નહીં ચાલે પણ પાટીલવાદ ચાલી ગયો, 6 પાટીલોને ટીકિટ આપી

સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓને ટિકિટ આપી છે. આખા ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં કુલ 30 જેટલા મરાઠી સમાજના લોકોને ટિકીટ આપી છે અથવા આપવામાં આવે તેમ પક્ષના સૂત્રો માની રહ્યા છે.

રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર બાદ ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 8 પાટીલ સરનેમ ધરાવતા ઉમેદવારોને

વોર્ડ નંબર 24માં રોહિણી પાટીલ અને સોમનાથ મરાઠે
વોર્ડ નંબર 25માં ખુશ્બુ પાટીલ અને વિક્રપ પાટીલ
વોર્ડ નંબર 26માં અલ્કા પાટીલ અને નરેન્દ્ર પાટીલ
વોર્ડ નંબર 27માં ભાઈદાસ પાટીલ
વોર્ડ નંબર 28માં શરદ પાટીલ
વોર્ડ નંબર 29માં સુધા પાંડે અને વૈશાલી પાટીલ