મહાપાલિકાઓની ચૂંટણીના નગારે કોંગ્રેસ

21ના રોજ યોજાનારી રાજકોટ જામનગર ભાવનગર સુરત વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને આજે ચૂંટણીનું જાહેરનામું વિધિવત રીતે પ્રસિધ્ધ કરાતાની સાથે જ કોંગ્રેસે  તેના  સત્તાવાર ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરીને ચૂંટણીના નગારે પહેલો ઘા મારી દીધો છે. સામાન્ય રીતે ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં ભાજપ પ્રથમ હોય છે પરંતુ આ વખતે કોંગ્રેસ તેમાં એક ડગલું આગળ રહી છે.
વોર્ડ નં. 1 – ગોહિલ જલ્પાબેન શૈલેષભાઈ
વોર્ડ નં. 3 – હુંબલ દાનાભાઈ
વોર્ડ નં. 4 – જાદવ સિમ્મીબેન, નારાણભાઈ સવસેતા
વોર્ડ નં. 5 – ભેસાણીયા દક્ષાબેન, રૈયાણી જિતેન્દ્રભાઈ
વોર્ડ નં. 6 – મોરવાડીયા રનતબેન, મકવાણા ભરતભાઈ
વોર્ડ નં. 8 – જોશી જીગ્નેશભાઈ
વોર્ડ નં. 9 – ઘરસંડીયા ચંદ્રિકાબેન, ડોંગા વિશાલભાઈ
વોર્ડ નં. 10 – ગોહિલ ભાર્ગવીબા, કાલરિયા મનસુખભાઈ
વોર્ડ નં. 12 – જાડેજા ઉર્વશીબા કનકસિંહ, વાંક વિજયભાઈ
વોર્ડ નં. 13- ડાંગર જાગૃતિબેન પ્રભાતભાઈ
વોર્ડ નં. 14 – સાગઠિયા ભારતીબેન
વોર્ડ નં. 15 – ડુડાણી મકબૂલભાઈ
વોર્ડ નં. 16 – ગેરીયા રસિલાબેન, પરસાણા વલ્લભભાઈ
વોર્ડ નં. 17 – ટાંક જયાબેન, જાડેજા ઘનશ્યામસિંહ