કોરોના વેકસીનેશનની કામગીરીમાં પોરબંદર જીલ્લો રાજયમાં બીજા ક્રમે છે.
ગુજરાતના જુદા-જુદા જીલ્લાઓમાં કોરોના વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે જેમાં પોરબંદરમાં 3618 રજીસ્ટર્ડ પૈકી પ48 લોકોએ કોરોનાની વેકસીન લઇ લીધી છે જે ટકાવારીની દ્રષ્ટિએ 15 ટકા છે. રાજયમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં વેકસીનેશનની કામગીરી ર1 ટકા થઇ છે.

By admin