આગાહી અનુસાર અમદાવાદમાં બીજા દિવસે વરસાદની બેટિંગ શરૂ

હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસાદની શરૂઆત થઈ છે. ગત રોજ જે પ્રમાણે વરસાદ ખાબકયો હતો. તે જ પ્રકારે વરસાદની બેટિંગ બીજા દિવસે પણ શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *