પોરબંદરની સરકારી આર્યુવેદ હોસ્પિટલના કર્મીઓને સન્માનિત કરાયા

પોરબંદર તા.૮ લોકોની રોગપ્રતીકારક શક્તિ વધે તે માટે મહિનાઓથી શહરેના જુદા-જુદા વિસ્તારોમા સરકારી કચેરીઓમાં નિયમિત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતા પોરબંદર સરકારી આર્યુવેદ હોસ્પિટલના કર્મયોગી રાહુલભાઇ ક્ક્કડ તથા હરીશભાઇ મોઢવાડીયાને જિલ્લા આયોજન અધિકારી નિખિલભાઇ ચૌહાણે સન્માપત્ર પાઠવી સન્માનિત કર્યા હતા.