રાણાવાવ નગર સેવા સદનના આધુનીક બિલ્ડીંગ નું ધારાસભ્ય કાંધલ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરાયું

રાણાવાવમાં મામલતદાર ક્વાર્ટર નજીક રૂ. 76 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે નગર સેવા સદનનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે . જેનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના હસ્તે આ આધુનિક બિલ્ડીંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ,ઉપ પ્રમુખ તથા શહેર ના અગ્રણીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ વિડીયો
https://youtu.be/0J7B4mTnj78