ઈતિહાસ સાથે કોઈએ ચેડા કર્યા કે સાચો ઈતિહાસ દબાવવામાં આવ્યો : એક તાર્કિક અભિપ્રાય

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે બધા લોકો હોળીનો તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવશે નવા નવા અવનવા રંગો થી હોળી રમશે એકબીજાને શુભેચ્છાઓ પાઠવશે ઘણા લોકો પોતપોતાની માનતાઓ પુરી કરશે ઘણા લોકો પોતપોતાના ઈષ્ટદેવને નીવેધ કરશે તો ઘણા લોકો બજારે બજારે રંગો થી હોળી અને ધુળેટી રમશે

બીજા લોકો રમે તેમા કોઈ વાંધો નથી પણ બહુજન સમાજને હોળી રમતા પહેલા હોળીમા રંગો થી રમતા પહેલા પોતાના સાચા ઈતિહાસ થી પરીચીત થવુ જોઈએ, કારણ કે હોલીકા માતા સન્માનિય નારી હતા પરોપકારી બહાદુર સ્વાભિમાનીક સન્માનીય નીડર

નીષ્ટાવાન અને બહુજનના મહાનાઈકામાંથી એક એટલે માતા હોલીકા

સાથે સાથે માતા હોલીકા બહુજન સમાજના સાચા હિતેચ્છુ સંઘર્ષશીલ મહીલા, અને આતે વળી કેવો તહેવાર ? કે એક નારી ને જીવતી સળગાવી ને ખુશીઓ વ્યકત કરવી રંગો થી રમવુ ભારતમા નારી ને શક્તીનુ સ્વરુપ માનવામા આવે છે અને એજ દેશમા નારી ની શહાદત દીવસ પર ખુશીઓ મનાવવા મા આવે છે રંગો ની રેલમશેલ કરવા મા આવે છે આતે વળી કેવો તહેવાર ?

પ્રાચીનકાળમા હિરણ્ય કશ્યપ નામનો એક મુલનીવાસી પરોપકારી નિષ્ટાવાન સ્વાભિમાનીક નીડર શુરવીતા જેની મુછોપર છલકાઈ આવે એવા રાજા હતા હિરણ્ય કશ્યપને એક સંતાન જેનુ નામ પ્રહ્લાદ હતુ પ્રહલાત નાનપણ થી ઘણો હોશીયાર અને પોતાના પિતા સમાન સ્વાભિમાની અને નીડર હતો હિરણ્ય કશ્યપ એટલા બલવાન અને તર્કશીલ હતા કે તે સમયે પણ કોઈ ચમત્કાર ભુતપ્રેત ડનડાકણ આત્મા પરમઆત્મા નર્ક સ્વર્ગ ઈશ્વર દેવીદેવતા કુરિવાજો હોમ હવન યગ્ન વ્રત કથાઓ કે ઉપવાસો મા માન્યતા ન આપતા અને કાલ્પનિક દેવી દેવતાઓ થી પેતાની પ્રજાને દુર રહેવા તેમજ ખોટી માન્યતાઓ થી દુર રહેવા સલાહ આપતા પણ પેલી કહેવત છેને કે સાચાના હજારો વિરોધી હોઈ છે અને ખોટા લોકો પોતાનુ વર્ષસ્વ ટકાવી રાખવા માટે અવનવા છડયંત્ર થી સાચા વ્યકતીને હરાવવા ના હજારો પ્રયત્ન કરતા હોઈ છે

તેવી જ રીતના વિદેશ થી આવેલા આર્યો બ્રાહ્મણોએ પોતાનુ વર્સસ્વ ટકાવી રાખવા માટે હિરણ્ય કશ્યપ મહારાજ ના હજારો વિરોધો કર્યા લોકો ને તેના વિરોધમા ઉભા કર્યા ઘણા કાવતરાઓ કરવા છતાપણ સ્વાભિમાની અને નિડર રાજા હિરણ્ય કશ્યપ મહારાજ આર્યો બ્રાહ્મણો સામે અને બ્રાહ્મણોના પાખંડ સામે લડતા રહ્યા, આ વિદેશીઓ કુનિતીથી રેલમછેલ હતા છલઅને કપટ તેનમી નસેનસમા હતુ એટલે મહારાજ હિરણ્ય કશ્યપને બળ થી નહી પણ કળ થી પરાજિત કરવાનો નિર્ણય વિદેશીઓ એ પાખંડીઓ એ લીધો ।

સમયના સંજોગો જોઈને અમુક આર્યો બ્રાહ્મણોના છડયંત્ર પ્રમાણે હિરણ્ય કશ્યપ ના પુત્ર પ્રહ્લાદને આર્યો એ પોતાની સંગત મા લીધો તેમની સાથે મિત્રતા કરી ને પ્રહ્લાદને ગાંજા ચરસ અફીણ મદીરા ધતુરા વગેરે નશાઓની લત લગાવી દીધી, જ્યારે આ વાતની જાણ હિરણ્ય કશ્યપ મહારાજને થઈ ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હતુ છતાપણ મહારાજ હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહ્લાદને આર્યોની સંગત માથી છોડાવવાના હજારો પ્રયત્નો કર્યા પણ પ્રહ્લાદ નશાનો એટલો આદી બની ગયો હતો કે તેને નશા શિવાય બીજુ કાંઈ દેખાતુ જ નહોતુ

છેલ્લે કંટાળી ને મહારાજ હિરણ્ય કશ્યપે પ્રહ્લાદને દેશવટો આપ્યો પ્રહ્લાદથી આ અપમાન સહન ના થયુ અને તે પોતાના પિતાના દુશ્મનો આર્યો સાથે રહેવા લાગ્યો, સમય ને જતા વાર નથી લાગતી ઘણા સમય પછી પ્રહ્લાદના માતા ને ખબર પડી કે પ્રહ્લાદ તેમના રાજ્ય ની આજુ બાજુના વિસ્તારમા બ્રાહ્મણો સાથે રહે છે (માં તે માં બીજા વગડાના વા) માંની મમતા જાગી ઉઠી પણ એક પતિવ્રતા નારી પોતાના પતિની અનુમતી વગર ક્યાય જઈ શકે નહી, એટલે પ્રહ્લાદની માતા એ હિરણ્ય કશ્યપની બહેન ને જેનુ નામ હોલીકા હતુ તેમને કહ્યુ કે તુ દરરોજ પ્રહ્લાદને ભોજન પહોચાડતી રહેજે હોલીકા રાજી થઈ અને સમયે સમયે પ્રહ્લાદને ભોજન પહોંચાડતી રહેતી
આજે પણ જ્યારે હુ આ કથા વાંચુ છુ ત્યારે મારા રુંવાટા ઉભા થઈ જાઈ છે તમને પણ કાંઈક આવુ જ થશે જો તમારામા માનવતા હશે તો

એક મધ્ય રાત્રીના સમયે હોલીકા પ્રહ્લાદને ભોજન આપવા માટે જાઈ છે પ્રહ્લાદ નશામા ગાંડોતુર છે આર્યો એ પ્રહ્લાદના નશાનો ફાયદો ઉઠાવી ને હોલિકા સાથે દુષ્કર્મ આચર્યુ એક બે ત્રણ ચાર પાંચ છ એમ બ્રાહ્મણો એ નરાધમો એ આ સ્વાભિમાની નીડર નીષ્ટાવાન કર્તવ્યનિષ્ટ હોલીકા ને લુંટી લીધી અસહ્ય પીડા અને વેદના સહન ના થવાના કારણે હોલીકા એ પોતાના પ્રાણ ત્યજી દીધા હોલીકા ના પ્રાણ પંખેરુ ઉડી જવા થી આર્યો બ્રાહ્મણો ભયભિત થઈ ગયા કારણ કે તેઓ જાણતા હતા કે આવાત રાજા હિરણ્ય કશ્યપને કાને જશે તો તે આર્યો ને જીવતા શળગાવી દેશે

આ ડરના કારણે આર્યો એ એક મનઘડત કહાની ઉભી કરી અને એ મનઘડત કહાનીમા એવુ દર્શાવવામા આવ્યુ કે પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હતો હોલીકા પ્રહ્લાદને લઈને આગમા હોમવા ગઈ અને ભગવાને પ્રહ્લાદને બચાવ્યો અને હોલિકાને પોતાના કર્મોનુ ફળ મળ્યુ આવી કહાની લોકોની સામે પ્રજાની સામે રાખી દેવામા આવી અને વાસ્તવિકતા લોકો થી છુપાવી દેવામા આવી અને આજેપણ લોકો આર્યો બ્રાહ્મણોની મનઘડત કહાની ને વાસ્તવિક રુપે શ્વીકારે છે અને પોતાનો અને મહા માનવોનો સાચો ઈતિહાસ જાણ્યા વગર જ બધા જ તહેવારો મનાવે છે

હુ બધા લોકેને નથી સમજાવી શકતો પણ આજે હુ એક પ્રણ લઉ છુ કે હુ હિન્દુધર્મના કોઈપણ તહેવારને નહી માન્યતા આપુ કે નહી તો કોઈ તહેવારમા સહભાગી થઈશ, મારા માટે અને મારા પરિવારમાટે જેણે પોતાના ચાર સંતાનોનુ બલિદાન આપ્યુ છે બસ એ મહામાનવ ના તહેવારની આતુરતા રહેશે

જાદવ કમલેશ(રાવણ) source : babubhai pandavadara

તા 24/03/2021 ના રોજ અનુસુચિત જાતિના આગેવાન બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા તથા સતત ભાવસિહજી હોસ્પિટલમાં લોકો ની સેવા આપતા રહે છે તેવા ભાવિક કાર્યો સતત કરે છે આજે વેકસીન લીધેલ છે અને આમ જનતા વેકસીન લેવી જોઈએ તેવી અપીલ છે 60વર્ષ ના લોકો ને અપીલ છે કે હજુ સુધી વેકસીન લીધેલ ન હોય તો વેકસીન લેવી જોઈએ તેવી અપીલ છે અને 1/04/2021 ના રોજ 45 વર્ષ ના લોકો એ પણ લેવી જોઇએ