Month: June 2024

આદિત્ય રોયકપૂર અને સામંથા વેબ સીરિઝ રક્તબીજમાં સાથે દેખાશે

આદિત્ય વધુ એક ઓટીટી પ્રોજેક્ટમાં. સર્જકો રાજ અને ડીકે સાથે ફેમિલી મેન અને સીટાડેલ પછી સામંથાની આ ત્રીજી સીરિઝ. આદિત્ય રોય કપૂર અને સામંથા રુથ પ્રભુ નવી વેબ સીરિઝ ‘રક્તબીજ’માં…

સાપની કાંચળી શું છે?

હવામાન અને વાતાવરણની વિપરિત અસરથી બચવા મોટા ભાગના પ્રાણીઓ અને જીવજંતુઓની ચામડીની રચના વિશિષ્ટ હોય છે. કેટલાકના શરીર પર ભરચક વાળ હોય છે. પરંતુ સાપની વાત જુદી છે સાપને પગ…

હિન્દ મહાસાગર પર પ્રભુત્વ સ્થાપવા વડાપ્રધાન મોદીનું વ્યાપક આયોજન

હિન્દ મહાસાગરમાંથી વર્ષે 3 ટ્રિલિયન ડોલરનો વેપાર ચાલે છે ઉ.પૂર્વમાં આંદામાનના દિગલીપુર દ.પશ્ચિમે મીનીકોય દ્વિપ સુધીમાં નૌકા મથકો, રડાર સ્થાપવામાં આવશે હિન્દ મહાસાગરમાંથી વર્ષે ૩ ટ્રિલિયન ડોલરનો વ્યાપાર દક્ષિણ-પૂર્વ અને…

વાંચો તમારું 29 જૂન 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામમાં પ્રતિકૂળતા રહે. કોઈ ને કોઈ રૂકાવટ- મુશ્કેલીના લીધે કામકાજમાં વિલંબ જણાય. ધીરજ રાખવી. વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે. પરદેશના કામમાં પ્રગતિ…

શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો આ પાંચ બીજનું કરો સેવન, મળશે ફાયદા

હાલના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. ઓછી ઉંમરમાં જ લોકો હેર ફોલનો શિકાર બની જાય છે. હેર ફોલના મહત્વના કારણોમાં પોષણનો અભાવ, ખરાબ લાઈફ સ્ટાઈલ, ધૂમ્રપાન, દારૂ,…

હવે એક વ્યકિત પોતાના નામે ૯થી વધારે સિમ ખરીદી શકશે નહીં

નવો ટેલિકોમ કાયદા, ૨૦૨૩ે અમલમાં આવી ગયો છે. આ કાયદાના નવા નિયમો ૨૬ જૂનથી અમલમાં આવી ગયા છે. નવા ટેલિકોમ કાયદામાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ પર ખૂબ જ વધારે ભાર મૂકવામાં આવ્યો…

સોનું આંચકા પચાવી ફરી ઊંચકાયું

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારો ફરી ઉંચકાયા હતા. વિશ્વ…

શિલ્પા શિંદેને વિવાદો વિના ચાલતું નથી

‘હું જાણી જોઈને વિવાદો કરતી નથી. સાચું બધાને કડવું લાગે છે… અને હું જે સાચું બોલું છું તે વિવાદાસ્પદ બની જાય છે. લોકોને મારી ઇર્ષ્યા આવે છે, તેઓ મને સાંખી…

અવિનાશ તિવારી : વધુ કામ મેળવવા હું ઘાંઘો થતો નથી

કોઈક ભૂમિકામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અભિનેતાને તેવી જ ભૂમિકામાં કાઇપકાસ્ટ કરવાનું વલણ બોલિવુડમાં કંઈ નવું તો નથી જ, પણ આવા વલણને કારણે જે તે અભિનેતા અથવા અભિનેત્રીની કારકિર્દી કુંઠિત થઈ…

આગામી સાત ફિલ્મો માધવનને પહોંચાડશે સાતમા આસમાને?

તનુ વેડ્સ મનુ-૩ : ‘તનુ વેડ્સ મનુ’ અને તેની સિક્વલમાં દર્શકોએ માધવન અને કંગના રણૌતની જોડીને ખૂબ પસંદ કરી હતી. સ્વાભાવિક રીતે જ આ મૂવીના સર્જકો ‘તનુ વેડ્સ મનુ-૩’ બનાવવા…