Category: दुनिया

1,000 કરોડના સાઇબર ફ્રોડનો પર્દાફાશ, બે માસ્ટરમાઇન્ડની ધરપકડ

ઉત્તર પ્રદેશ, હરિયાણા, બંગાળ, દિલ્હી સુધી નેટવર્ક ઉભુ કર્યું હતું, સીઆઇડીએ ગેંગને ઝડપી સોશિયલ મીડિયામાં ગ્રુપબનાવી લોકોને રૂપિયા કમાવાની લાલચ અપાતી, ફેક કંપનીઓની મદદ લેવાતી. પશ્ચિમ બંગાળની સીઆઇડીએ દેશના સૌથી…

નીટ-યુજીનું પેપર ઝારખંડથી લીક થઇને પટના સુધી પહોંચી ગયું હતું

સીબીઆઇએ તપાસની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટને આપી. પેપરની તસવીર લઇને બાદમાં કવરમાં પાછું મુકી દેવાયું, કોપી સોલ્વર ગેંગ પાસેથી કેટલાક ઉમેદવારો સુધી પહોંચી. પટનામાં બળેલા પેપરના ટુકડા પર લખાયેલા યુનિક…

નીટમાં બેન્કોનો છબરડો : 3300 ઉમેદવારને બેકઅપના પેપરસેટ અપાયા

નીટ-યુજી પેપર લીક વિવાદ વચ્ચે સુપ્રીમમાં એનટીએનો ખુલાસો. સુપ્રીમે પરીક્ષામાં એક પ્રશ્નમાં ભુલ હોવાના આક્ષેપની તપાસ આઇઆઇટી દિલ્હીને સોંપી, આજે ફરી સુનાવણી. દેશભરમાં વિવિધ મેડિકલ કોર્સ માટે આ વર્ષે લેવાયેલી…

નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત…

‘ભત્રીજા’ ના આવતા જ ‘કાકા’ ખુરશી મૂકી ઊભા થયા! મહારાષ્ટ્રના રાજકારણનું આ દ્રશ્ય ચર્ચામાં

લોકસભા ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે શનિવારે (20મી જુલાઈ) રાજ્યમાં એક રસપ્રદ ઘટના બની હતી. અજિત પવાર અને શરદ પવાર જિલ્લા વિકાસ પરિષદની…

2041 સુધીમાં અમારું રાજ્ય મુસ્લિમ બહુમત ધરાવતું રાજ્ય બની જશે: ભાજપના દિગ્ગજ ચિંતિત

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ દાવો કર્યો છે કે આસામમાં મુસ્લિમોની વસતી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે. અને તેથી વર્ષ ૨૦૪૧ સુધીમાં આસામમાં મુસ્લિમો બહુમતમાં આવી જશે.…

માઈક્રોસોફ્ટની સર્વિસ ઠપ : જનતા-ઉદ્યોગોના હાલ બેહાલ

માઈક્રોસોફ્ટ સર્વિસીસમાં ખામીએ સોફ્ટવેર પૂરા પાડતી ગણતરીની કંપનીઓ પર દુનિયાની નિર્ભરતા ખુલ્લી પાડી. દુનિયાભરમાં 4,000 જેટલી ફ્લાઈટ્સ રદ, એરપોર્ટ્સ પર લાઈનો લાગી, હોસ્પિટલોમાં સર્જરી પાછી ઠેલાઈ, બેન્કો અને ટેલિકોમ સેવાઓ…

જમ્મુમાં વધુ ત્રણ હજાર જવાનો તૈનાત ડોડામાં વધુ એક હુમલામાં બે ઘાયલ

પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો : કાશ્મીરના સ્થાનિક પક્ષની માગ. જમ્મુના હુમલાખોર આતંકીઓને જૈશએ ટ્રેનિંગ આપી, અફઘાનિસ્તાન યુદ્ધનો પણ અનુભવ હોવાના અહેવાલ.હુમલા પહેલા આતંકીઓને શરણ આપી ભોજન કરાવ્યું આરોપી શૌક…

ઉત્તરપ્રદેશમાં લારી-દુકાનો પર માલિકના નામ લખવા મુદ્દે ભાજપના ‘ભાઈબંધો’ નારાજ

કાવડ યાત્રા પહેલા સમગ્ર ઉત્તરપ્રદેશમાં નિયમ લાગુ કરાતા વિવાદ. વિપક્ષની સાથે જયંત ચૌધરી, ચિરાગ પાસવાન, જદયુ જેવા સાથી પક્ષોની પણ નિર્ણયને વિભાજનકારી ગણાવી પાછો ખેંચવા માગ. ઉત્તર ભારતમાં સોમવારથી પવિત્ર…

વિદ્યાર્થીઓ હવે દિલ્હી યુનિવર્સિટીમાંથી એકસાથે બે ડિગ્રી મેળવી શકશે, જાણો કઈ રીતે

દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. જેમાં યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની શુક્રવારે એક બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ…