દિવ થી કાર નં જી.જે. 12 ડીએ દિવથી કારમાં વિદેશી દારૂની 5594 માં બેઠી આવતા હોય તડ હેરાફેરી થતી હોય તેમ ઉનાના તડ ચેકપોસ્ટ નવાબંદર મરીન પોલીસનું ચેકપોસ્ટે નવાબંદર મરીન પોલીસનું ચેકીંગ દરમ્યાન આ કાર રોકાવી ચેકીંગ દરમ્યાન કાર રોકાવી તલાસી તલાસી લેતા કારની અંદર ચોરખાના લેતા વિદેશી દારૂની બોટલો સાથે બે માંથી અલગ અલગ બ્રાન્ડની 12 શખસને ઝડપી પાડી ધોરણસરની બોટલો કિ.રૂ. 4800 તેમજ કાર કાર્યવાહી હાથ ધરેલ છે . સહીત કુલ કિ.રૂ. 1લાખ 4800 આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ હજારનો મુદામાલ સાથે નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(Reporter news)

વેરાવળના યુવાનો પર શખ્સનો છરીથી હુમલો

વેરાવળમાં હોટલ પાર્ક પાસે આવેલ આદીત્ય પાર્ક માં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો રામજીભાઇ ચુડાસમા ઉ.વ .27 નામના યુવાનની રાજુ પીદવાણી નામનો શખ્સ મશ્કરી કરી બીભત્સ શબ્દો બોલતા તેને ના પાડતા રાજુ પીદવાણી એ ઝાપટ મારી ચાકા થી ધર્મેશ ઉર્ફે ધમા ના માથામાં તથા વાસાના ભાગે ઉપરા ઉપરી ઘા મારતા ગંભીર ઇજાઓ સાથે વેરાવળની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે ઇજા પામેલ ધર્મેશ ઉર્ફે ધમા એ રાજુ પીદવાણી સામે પોલીસમાં ફ્રીયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રમાબેન ચનીયારા એ હાથ ધરેલ છે.

By admin