મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા ખાતે સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી.