આંગણવાડીની અન્ય મહીલાઓની ફરિયાદ ઉચ્ચકક્ષા એ કરી તે પ્રોગ્રામ ઓફીસરને પસંદ નહીં હોવાથી તેનું મનદુ:ખ રાખીને ખોટી રીતે એફઆઇઆર કરાવી હોવાની એડવોકેટની દલીલ

પોરબંદર તા.૬, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સંદર્ભના આદેશથી આગામી તાલુકા, જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૦, પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર/કુતિયાણા/ રાણાવાવ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના મતદાન મથકોની યાદી જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, તથા દરેક ગ્રામ પંચાયત કચેરીએ તથા દરેક મતદાર મંડળમાં પ્રસિધ્ધ કરાયેલ છે.

By admin