રાખો તમારા એવોર્ડ તમારી પાસે, સાઉથના ડાયરેક્ટર આઈફાથી નારાજ

પરોઢના ત્રણ વાગ્યા સુધી એવોર્ડ વિના બેસાડી રાખ્યા. એવોર્ડ નહિ મળ્યાનો રંજ નથી પરંતુ ભારે અંધાધૂંધી અને અપારદર્શકતા સામે રોષ. જાણીતા કન્નડા દિગ્દર્શક હેમંત રાવ આઈફા એવોર્ડના સંચાલકો પર ભારે…

32 કરોડમાં બંગલો વેચનારી કંગનાએ ચાર કરોડની કાર લીધી

નવી કારની આરતી ઉતારતો ફોટો વાયરલ. હજુ તાજેતરમાં જ મુંબઈના પાલી હિલ ખાતે ૩૨ કરોડમાં પોતાનો બંગલો વેચી દેનારી કંગના રણૌતે હવે ચાર કરોડ રુપિયામાં વૈભવી રેન્જ રોવર કાર લીધી…

12 વી ફેઈલની પ્રિકવલ ઝીરો સે શુરૂઆત આ ડિસે.માં આવશે

સર્જક વિધુ વિનોદ ચોપરાની જાહેરાત. વિક્રાંત મેસી અને મેધા શંકરની બહુ વખણાયેલી ફિલ્મ ‘૧૨ વી ફેઈલ’ની પ્રિકવલ ‘ઝીરો સે શુરુઆત’ નામે બની રહી છે. આ ફિલ્મ આગામી ૧૩મી ડિસેમ્બરે રીલિઝ…

વાંચો તમારું 01 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય .

મેષ : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી. વૃષભ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની…

ભારતીય પરિવારોની નાણાકીય સંપત્તિ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે

નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકગાળા, જૂન કવાર્ટરમાં પરિવારોની નેટ હાઉસહોલ્ડ વેલ્થ એટલેકે ચોખ્ખી નાણાકીય સંપત્તિ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના ૧૧૫.૯ ટકા સુધી પહોંચી ગઈ છે. આ ઈતિહાસનો સર્વાધિક આંકડો…

બેન્કો દ્વારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ જારી કરવાની માત્રામાં થયેલો વધારો

લિક્વિડિટીની તાણને પહોંચી વળવા દેશની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) જારી કરવાની માત્રામાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં રૂપિયા ૫૬૪૦૦ કરોડની સરખામણીએ સપ્ટેમ્બરના ત્રીજા…

રણબીર કપૂરનો ધૂમ 4માં ચોરની ભૂમિકા ભજવવા માટે સંપર્ક

ધૂમ 3ના એક પણ કલાકારને રિપીટ નહીં કરવામાં આવે તેવી શક્યતા. આદિત્ય ચોપરાની ધૂમ ૪ હાલ ચર્ચામાં છે. તેમજ આ ફિલ્મ નિર્માતા માટે મહત્વની હોવાથી તે અંગત રીતે રસ લઇ…

સિંઘમ અગેઇનનું ટ્રેલર 3 ઓકટોબરના રોજ રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા

જોકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનની દર્શકો રાહ જોઇ રહ્યા છે. તેવામાં આ ફિલ્મને લઇને અપડેટ છે કે, રોહિત શેટ્ટી સિંઘમ અગેઇનના ટ્રેલરને ૩ ઓકટોબરના રોજ…

ઐશ્વર્યા રાયે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ 2024ની બેસ્ટ એકટ્રેસ

ફિલ્મ પોન્નિયન સેલ્વન ટુની ઝોળીમાં ઘણા એવોર્ડ. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકડમી એવોર્ડ એટલે કે આઇફા ૨૦૨૪ હાલ અબુધાબીમાં ધૂમ મચાવી રહ્યો છે. આ એવોર્ડ સમારંભ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયો…

ઐશ્વર્યા રાયે હંમેશા પુત્રી આરાધ્યા સાથે જ રહેતી હોવાના પ્રશ્ર પર જડબાતોડ ઉત્તર આપ્યો

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઐશ્વર્યા રાય સાથે હંમેશા પુત્રી આરાધ્યા સાથેજ જોવા મળતી હોય છે. બન્ને મા-દીકરાના સાથે હોવા પર બોલીવૂડ તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હોય છે.…