Month: August 2024

કાર્તિકે 18 કરોડનો ફલેટ મહિને સાડા ચાર લાખમાં ભાડે આપ્યો

કાર્તિકનો રિયલ એસ્ટેટમાં વધુ એક સોદો.કાર્તિક અને તેની માતાએ ગયાં વર્ષે જુહુમાં આ ફલેટ ખરીદ્યો હતો. કાર્તિક આર્યને મુંબઈના જુહુ એરિયામાં તેનો ફલેટ ભાડે આપી દીધો છે. આશરે ૧૮ કરોડના…

કલ હો ના હો પછી ફરી શાહરુખ, સૈફ સાથે આવશે

એક્શન ફિલ્મનું પ્લાનિંગ હોવાની ચર્ચા.દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ઓફિસમાં બન્ને અભિનેતાઓ સાથે જોવા મળ્યા. શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન રૂપેરી પડદે ફરી સાથે જોવા મળે તેવી સંભાવના છે. બન્ને અભિનેતાઓ…

હૃતિક રોશન અને સબા આઝાદનું બ્રેક અપ થઈ ગયાની ચર્ચા

કેટલાક સમયથી બંને સાથે દેખાયાં નથી. હૃતિકની ગર્લફ્રેન્ડ હોવાના કારણે સબા આઝાદને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું બંધ થઈ ગયું હતું. હૃતિક રોશન અને સબા આઝાદ વચ્ચે બ્રેક અપ થઈ ગયાનું કહેવાય…

કિસ કિસ કો પ્યાર કરુંની સીકવલમાં કપિલ શર્મા રીપિટ થવા અંગે શંકાકુશંકા

કપિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. નિર્માતાએ બીજા ભાગ માટે અક્ષય કુમાર સાથે વાત ચાલતી હોવાનું કહ્યું. કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું’ની સીકવલ બની રહી છે. પરંતુ, તેમાં…

લોકોએ ના છૂટકે કાયદાની મદદલેવી પડે છે, AMC વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ૨૧૫ PIL છતાં તંત્ર સુધરતુ જ નથી

મેગાસીટી, સ્માર્ટસીટીના બિરુદ અમદાવાદને અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ ૨૧૫ જાહેરહીતની થયેલી અરજી પૈકી રોડ,ગટર અને પાણી જેવી બાબત…

રાજકોટમાં ચકચારી ઘટના, ખાબોચિયું જોઈ ન્હાવા પડેલા 2 કિશોરોના મૃત્યુથી માહોલ શોકમગ્ન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણીના ઉંડા ખાડા,નાના-મોટા તળાવો પાણીથી છલોછલ થયા છે અને લોકો તેમાં ન્હાવા પડતા હોય છે જે અત્યંત જોખમી છે. પો.કમિ.દ્વારા ડેમ,તળાવ વગેરેમાં ન્હાવા…

પૂર જેવી આફતમાં ગરબે ઘૂમતાં લોકોનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ

વડોદરામાં પૂરના વિનાશકારી દ્રશ્યો વચ્ચે કેટલાક લોકો પૂરના પાણીમાં ગરબા રમી રહ્યા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ગુજરાતીઓ ગરબા પ્રેમી છે અને વડોદરાવાસીઓ પણ તેમાં અપવાદ…

ધરતીના છોરુંની પ્રેમ-મોસમનો ”શ્રાવણી મેળો”

અનાવૃત-જય વસાવડા. શ્રાવણી મેળાના એડિટેડ અંશો થકી લટાર મારીએ કાળચક્ર ફેરવતા અર્થાત ટાઈમ ટ્રાવેલ કરાવી દેતા શબ્દોના મેળામાં! અલકમલક ભેળો થાય, અમે મેળે ગ્યાં’તાં. ગામ ગામ આવી ઠલવાય, અમે મેળે…

ઈમરાન હાશ્મીની થ્રીલર ફિલ્મનું બજેટ 100 કરોડ નક્કી થયું

મોટાભાગનું શૂટિંગ યુરોપમાં થશે. ફિલ્મમાં સાઉથનો અદિવી શેષ ઈમરાનનો સહકલાકાર હશે, આવતાં વર્ષના અંતે રીલિઝ થશે. ઈમરાન હાશ્મીની ‘જી ટૂ’નું બજેટ ૧૦૦ કરોડ નક્કી થયું છે. આ ફિલ્મ મૂળ તેલુગુ…

સિદ્ધાર્ષ મલ્હોત્રા ફરી રોમાન્ટિક ફિલ્મ તરફ વળ્યો

રોમાન્ટિક હિરો તરીકે જ શરૂઆત કરી હતી.બે-ચાર ફિલ્મો પછી પણ એક્શન હિરો તરીકે બહુ દાળ ન ગળી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘મિશન મજનુ’, ‘યોદ્ધા’ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ જેવા પ્રોજેક્ટસમાં કામ કરીને…