Category: Lifestyle

સ્ટાઇલિશ ડેનિમ :ફેશન જગતમાં ઑલ ટાઈમ ફેવરિટ

આધુનિક રમણીઓમાં ડેનિમ સર્વાધિક પ્રિય પોશાક છે. શાળામાં અભ્યાસ કરતી કન્યાઓથી લઈને આયખાના છ દશક વિતાવી ચૂકેલી વયસ્ક મહિલાઓ સુધ્ધાં જીન્સ પહેરતા નથી ખચકાતી. મહત્વની વાત એ છે કે એક…