ઈતિહાસ માં આજનો દિવસ, ક્રાંતિકારી મહાનાયક મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ
આજના દિવસે મહાત્મા જ્યોતિ રાવ વિશે થોડું જાણી લઈએ…. ટુકોપરિચય પૂરું નામ : જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે અન્ય નામ : “મહાત્મા” “જ્યોતિબા ફુલે” જન્મ : 11 એપ્રિલે, 1827 જન્મભૂમિ : પુણે,…