બેલગામ પોરબંદર જીલ્લા શિક્ષણાધિકારી, ગાંધીનગર સુધી પહોચ હોવાથી શિક્ષકો સાથે ઉદ્ધતાઈ
જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા વારંવાર થતા તોછડા વર્તન, અસંવેધાનિક શબ્દ પ્રયોગ તથા દમન યુક્ત વ્યવહાર પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારી જ્યારથી પોરબંદરમાં નવ નિયુક્ત થયા ત્યારથી જ વિવાદોમાં સપડાયા…