Category: राज्य

વલભીપુરમાં રોગચાળો વકર્યો રોજીંદા 450 કેસ નોંધાવા પામ્યા

એક માસમાં ડેન્ગ્યુના 30 થી વધુ કેસ આરોગ્ય કેન્દ્રમાં દર બે-ત્રણ દિવસે ડોક્ટરો બદલાતા દર્દીઓ મુશ્કેલીમાં: મોટાભાગના કેસ રીફર કરાતા હોવાની બૂમ. વલભીપુર શહેરમાં રોગચાળો ફાટી નિકળ્યો હોવાનું જણાયું છે…

લોન આપવાના બહાને 6 વ્યક્તિ સાથે રૂ. 1.93 લાખની છેતરપિંડી

નડિયાદની કેપિટલ ફાઈનાન્સના એજન્ટ સામે ફરિયાદ.કંપનીએ વર્ષ 2023 માં સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકતા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો. નડિયાદની કેપિટલ ફાઈનાન્સ કંપનીના એજન્ટે લોન અપાવવાનો વિશ્વાસ આપી લોન મંજૂર કરાવવા વિવિધ…

અમેરિકાની ફરિયાદ બાદ ભારતના 350 સ્થળે CBIના દરોડા, અમદાવાદમાં 30ની અટકાયત

અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી…

કુકમાનો તલાટી અને વચેટીયો બે લાખની લાંચ લેતા પકડાયાઃ ગ્રા.પં.સભ્ય ભાગ્યો

કચ્છમાં મકાનની આકારણી કરાવવા ચાર લાખની લાંચ.મૂળ બનાસકાંઠાના વતની તલાટી, મહિલા સરપંચના પુત્રએ ૫૦ ટકા લાંચની રકમ દાબેલીની દુકાને આપવાનું કહ્યુંઃ એસીબીની કાર્યવાહીમાં રકમ રીક્વર. એ.સી.સી. પશ્વિમ કચ્છ ભુજ દ્વારા…

૧૦ વર્ષ પહેલાં બનાવાયેલા વટવામાં EWS ના ૧૬૬૪ આવાસ તોડાયા છતાં શાસકોને ખબર નથી બોલો

અમદાવાદના વટવામાં દસ વર્ષ પહેલાં૨૦૧૪માં બનાવવામાં આવેલા ૧૬૬૪ જેટલા આવાસ ૧૪ મહિનાના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવાછતાં…

મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ૧૬ બાળક સહિત ડેન્ગ્યૂના ૨૮૨ કેસ

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે.સપ્ટેમ્બર મહીનાના પંદર દિવસમાં શહેરમાં એક વર્ષ સુધીના ૧૬ બાળકો સહિત ડેન્ગ્યૂના ૨૮૨ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂના નોંધાયેલા કેસોમાં ૧૫ વર્ષથી વધુ વયના…

જામનગરના વેપારી સાથે અમદાવાદના ટુર ઓપરેટર દ્વારા 17.48 લાખની છેતરપિંડી

ગ્રાહકોના બુકિંગના પૈસા પરત આપવા વેપારીએ પોતાનું મકાન વેચવું પડયું.ટુર ઓપરેટરે વેપારીના ૩૨૩ ગ્રાહકોનું ગોવાની ટુરનું બુકિંગ કેન્સલ કર્યા પછી પૈસા નહીં આપી હાથ ખંખેરી લીધા. જામનગરના મરચાના એક વેપારીએ…

પાણી ઉકાળીને પીજો , અમદાવાદ મ્યુનિ.તરફથી અપાતુ પાણી ડહોળુ આવવાની સંભાવના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણીને ઉકાળીને પીવા શહેરીજનોને તંત્ર તરફથી અપીલ કરાઈ છે.નર્મદા કેનાલ મારફતે આવતા પાણીમાં સામાન્ય કરતા વધુ ડહોળાશ આવવાની સંભાવનાને ધ્યાનમાં લઈ લોકોને તંત્રે અપીલ…

વરસાદે આ સિઝનમાં ગુજરાતના કચ્છ ઝોનને ધમરોળ્યું, કુલ 177 ટકા વરસાદ ખાબકી ગયો

કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા. અબડાસા 40, અંજાર 33, લખપત 27, ભુજ અને ગાંધીધામ 26-26, ભચાઉ 18 અને રાપરમાં 17 ઈંચ નોંધાયો. માંડવીમાં ૩૦૫ ટકા, મુંદરા, અબડાસા…

લોકોએ ના છૂટકે કાયદાની મદદલેવી પડે છે, AMC વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ૨૧૫ PIL છતાં તંત્ર સુધરતુ જ નથી

મેગાસીટી, સ્માર્ટસીટીના બિરુદ અમદાવાદને અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ ૨૧૫ જાહેરહીતની થયેલી અરજી પૈકી રોડ,ગટર અને પાણી જેવી બાબત…