ab2news આગામી ૨૪ થી ૯૬ કલાક સુધી સદંતર બંધ રહી શકે છે.

ક્ષમાયાચના: AB2NEWS ના DIGITAL DATA સંગ્રહને લાંબા સમય (વર્ષો) સુધી સુરક્ષિત રાખવા માટે ab2news વેબસાઈટને અચાનક ટેક્નિકલી અપગ્રેડ કરવાની થતી હોવાથી દેશભરમાં ફેલાયેલા ab2 ના દરેક પત્રકારો, ઓથર, એડીટર અને રિપોર્ટરોની ન્યુઝ ID ૪૮ થી ૯૬ કલાક કે તેનાથી વધુ સમય સુધી બંધ (STOP) રહેશે, જેની આઇડી ધારકોએ નોંધ લેવી તેમજ આ સમયગાળા દરમ્યાન આઈડી પ્રાપ્ત માન્ય લોકો દ્વારા Slide news/Flash news કે અન્ય કોઈપણ પ્રકારેના સમાચાર AB2NEWS ના નામે Social Network પર પ્રસિદ્ધ કરવા કે જાતે બનાવવા ઉપર સ્પષ્ટ મનાઈ જાહેર કરવામાં આવે છે, છતાં પણ કોઈ માન્ય વ્યક્તિ તેવું કરશે તો એ તેમની વ્યક્તિગત અને અંગત જવાબદારી રહેશે, જેની સાથે ab2news ને કશું લાગતું વળગતું રહેતું નથી. જેની નોંધ દરેકે લેવાની રહેશે. તેથી નિર્ધારિત ૪૮/૯૬ કલાક કે તેનાથી લાગનાર વધુ સમય સુધી રાંચી હેડઓફીસ સિવાયની એબીટુ ન્યુઝની  અન્ય તમામ ઓફીસોની કે તેમાં કાર્યરત કર્મચારી/સહાયકની સમાચાર કામગીરી પર આથી સખ્ત મનાઈ જાહેર કરવામાં આવે છે.
  • અપગ્રેડેશનમાં એબીટુ ન્યુઝના Whatsaap ગ્રુપ પણ સામેલ હોવાથી કેટલાક ગ્રુપો બંધ કે રદ થઇ શકે છે, સમાચારોની તાજા સ્થિતિ જાણવા માટે Google play stor પર એબીટુ ન્યુઝની મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ છે, આ એપ્લીકેશન જાતે Download કરી શકે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી 
આ સાથે વ્હાલા વાંચકોને નમ્ર વિનંતી કરવાની કે અપગ્રેડેશન સમયગાળા દરમ્યાન સમાચાર વાંચન માટે વાંચકોને વિક્ષેપ પડી શકે છે, જેમકે LINK ન ખુલવી, સમાચારોમાં બ્લુર નજરે ચડવા અથવા સમાચાર અધૂરા વંચાવા જેવી સંભવિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, જેની વ્હાલા વાંચકોએ વિનમ્ર નોંધ લેવી. 
નમ્ર અનુરોધ:
  • અપગ્રેડેશન સમયગાળા દરમ્યાન હેડઓફીસ (રાંચી) સિવાયના પ્રસિદ્ધ સમાચારોની જવાબદારી AB2NEWS ઉઠાવતું નથી 
  • અપગ્રેડેશન પૂર્ણ થયે દરેક આઈડી નવેસરથી બનાવવાની રહેતી હોવાથી અપગ્રેડ પૂર્ણ થયા બાદ સંપાદકીય સંપર્ક પુનઃ કરવાનો રહેશે.