દાયકાઓથી સૂરીલા કંઠથી ડોલાવતી અલકા યાજ્ઞિાકે શ્રવણશક્તિ ગુમાવી
વાયરલ એટેકને કારણે રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિઅરિંગ લોસનું નિદાન ચાહકોને લાઉડ મ્યુઝિક અને હેડફોનથી દૂર રહેવા અલકાની અપીલઃ સોનુ નિગમ, ઈલા અરુણ, રહેમાન, આલિશા સહિતના સંગીત સિતારાઓએ હિંમત બંધાવી.…