પોરબંદર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવી શકશે
પોરબંદર તા.૬, પોરબંદર જિલ્લામાં ખરીદ માર્કેટીંગ સીઝન ૨૦૨૦/૨૧ અંગર્ગત ટેકાના ભાવે મગફળીની ખીરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરાયેલ છે. જેમા નિષ્ફળ ગયેલ પાક અંગે કૃષિ સહાય મેળવવા માંગતા ખેડૂતો પણ ટેકાના ભાવે…